કડક સંદેશ / ભારતનો 15મી ઇસ્ટ એશિયા સમિટથી ચીનને કડક સંદેશઃ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન જરૂરી

India says concerned over actions that erode trust in South China Sea

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 15મી ઇસ્ટ એશિયા સમિટમાં શનિવારે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. આ સંમેલનની અધ્યક્ષતા વિયેતનામના પ્રધાનમંત્રી ગુયેન જુઆન ફુકે કરી. તેઓ આસિયાનના અધ્યક્ષ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ