GDP / નવા વર્ષમાં પણ મોદી સરકાર માટે આર્થિક ક્ષેત્રે ખરાબ સમાચાર, 11 વર્ષમાં સૌથી ઓછા GDPનું અનુમાન

india s gdp to grow at 5 percent in FY20 modi Government

અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી મંદીથી હાલ કોઇ રાહત ન મળવાને પગલે નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી (GDP) વિકાસ દર 5 ટકા રહેવાનું અનુમાન દર્શાવાયું છે. આખા નાણાકીય વર્ષ 2019-20ના માટે વિકાસ દરનું આ પહેલું આકલન છે. જ્યારે આ નાણાકીય વર્ષ જીવીએ (GVA) 4.9 ટકા રહેવાનું અનુમાન દર્શાવાયું છે. આ અનુમાન સરકારી આંકડાઓમાં લગાવાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ