રમત / ભારતની પહેલી મિસ વર્લ્ડ મહિલા બોડી બિલ્ડર ભૂમિકા શર્માને શૂટર બનવું હતું

this-is-india-s-first-miss-world-female-bodybuilder

ભૂમિકા શર્માએ 21 વર્ષની ઉંમરે ગત જૂનમાં વેનિસ ખાતે મિસ વર્લ્ડ બોડી બિલ્ડરનો ખિતાબ પોતાના નામે કરીને ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું હતું. ભૂમિકા ભારતની પહેલી મિસ બોડી બિલ્ડર છે.

બ્રેકિંગ ન્યૂઝ