કોરોના સંકટ / રશિયાની વેક્સિન સ્પૂતનિક-V પહોંચશે ભારત, વાર્ષિક આટલા કરોડ ડોઝ તૈયાર કરવાનો પ્લાન

india russias covid 19 vaccine sputnik-v 1 may 2021

રસીકરણનો નવો તબક્કો શરૂ થવાની સાથે જ ભારતને નવી રશિયાની વેક્સિન સ્પૂતનિક-V પણ મળવા જઇ રહી છે. દેશમાં સ્પૂતનિક-Vની પહેલી જથ્થો 1 મેના રોજ પહોંચી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ