અભ્યાસ / બંગાળની ખાડીમાં ભારત-રશિયાની નૌસેનાએ બતાવી સંયુક્ત તાકાત, ચીનને આપ્યો આ સંદેશ

india russia two days joint exercise indra 2020 begins in bay of West bengal

ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય નૌસેનાએ રશિયાની નૌસેના સાથે સયુંક્ત અભ્યાસમાં પરાક્રમ બતાવી રહી છે. બંગાળની ખાડીમાં શુક્રવાકે મોટા પાયે આ અભ્યાસ ચાલુ થયો હતો. આ અભ્યાસ 2 દિવસ સુધી ચાલશે. અધિકારીઓનું કહેવું છે કે આ સંયુંક્ત અભ્યાસનો હેતુ વિભિન્ન સુરક્ષાના પડકારોને પહોંચી વળવા માટે બન્ને નૌસેનાની આંતરિક ક્ષમતાને મજબૂત કરવાનો છે.

બ્રેકિંગ ન્યૂઝ