તાકાત / હવે ખેર નથી, ભારતના આ પગલાથી ફફડશે દુશ્મનો

india russia sign 200 crore anti tanks missile deal

ભારત રશિયા પાસેથી એન્ટી-ટેન્ક -મિસાઈલ 'સ્ટ્રમ અટાકા' ખરીદશે. જેના માટે બન્ને દેશો વચ્ચે 200 કરોડ રૂપિયાનો કરાર થયો છે. મિસાઈલને MI-35 હેલિકોપ્ટમાં લગાડવામાં આવશે. સરકારી સૂત્રો પ્રમાણે, કટોકટીના નિયમો હેઠળ રશિયા પાસેથી એન્ટી-ટેન્ક મિસાઈલ માટે ડીલ થઈ છે, જેના અંતર્ગત કરારના ત્રણ મહિનાની અંદર જ મિસાઈલો સપ્લાઈ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ