ડીલ / રાજનાથ સિંહ રશિયાના રક્ષા મંત્રીને મળ્યા, થઈ AK-47 203 રાઈફલ્સની ડીલ, 1 મિનિટમાં 600 ગોળી ચલાવી શકાય છે

india russia finalise deal of ak 47 203 that will be better in himalayan areas and now can be prepared in india

ભારત અને રુસની વચ્ચે એકે -47 203 રાઈફલ્સને લઈને ડીલ ફાઈનલ થઈ ગઈ છે. હવે આ રાઈફલને ભારતમાં તૈયાર કરવામાં આવશે. એકે 47 203ને એકે 47 નું સૌથી એડવાન્સ વર્ઝન માનવામાં આવે છે. હવે આ ઈન્ડિયન સ્મોલ આર્મ્સ સિસ્ટમ(ઈન્સાસ) અસૌલ્ટ રાઈફલની જગ્યાએ હશે.

બ્રેકિંગ ન્યૂઝ