સફળતા / એક સમયે પગમાં પહેરવાં ચપ્પલ ન હોતાં અને કોલેજમાં ધોતી પહેરી જનાર આજે છે ઈસરોના અધ્યક્ષ

India Rocket Man K Sivan Facts on the farmer son

તમિલનાડૂના કન્યાકૂમારી જિલ્લાના સરાક્કલવિલાઇ ગામના એક ખેડૂતના દિકરા કૈલાશવડીવૂ સિવન (કે સિવન) આજે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ISRO)નું અધ્યક્ષપદ સંભાળી રહ્યાં છે. એ સિવાય તેઓ ચંદ્રયાન-2 મિશનનું નેતૃત્વ પણ કરી રહ્યાં છે. સિવને એક સરકારી સ્કૂલમાં તામિલ માધ્યમથી ભણતર મેળવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ