ખુશખબર / નીતિન ગડકરીની મોટી જાહેરાત: 2024 સુધીમાં અમેરિકા જેવા રોડ બનાવી દઈશું, 60 કિમીની અંદર ફક્ત એક જ ટોલબૂથ હશે

india road infrastructure will be like america before dec 2024 says nitin gadkari

કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે, ડિસેમ્બર 2024 સુધી ભારતના રસ્તાઓ અમેરિકા જેવા બની જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ