જવાબ / UNમાં પાકિસ્તાને ભારત પર કર્યા આક્ષેપ, ભારતે ઇમરાનના ભાષણનો કર્યો બૉયકોટ

india Responded Pakistan Pm Imran Khan At Unga

UNની 75મી વર્ષગાંઠમાં પાકિસ્તાના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત પર આરોપ લગાવ્યા છે. તેઓએ અગાઉ પણ જમ્મૂ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે તેની પર જવાબ આપતાં કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતે પાકિસ્તાનને પીઓકે પરનો કબ્જો પણ ખાલી કરવા માટે કહ્યું હતું. શનિવારે યૂએના ભાષણમાં ઈમરાન ખાનનું ભાષણ શરૂ થતા જ ભારતે બોયકોટ કર્યો અને સાથે જ ભારતના પ્રતિનિધિ TS તિરૂમૂર્તિએ વોકઆઉટ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ