મહામારી / દેશમાં કોરોનાના કેસ ઘટયા, પરંતુ નવા વેરિયન્ટથી વધી શકે ખૌફ : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ એક હજારથી નીચે

India reports 861 fresh COVID19 cases, 929 recoveries, and 6 deaths in the last 24 hours.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,058 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,691 પર પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ