BIG NEWS / માસ્ક પહેરવાનું શરૂ કરી દેજો! દેશમાં સતત બીજા દિવસે 7000 થી વધારે કોરોના કેસ નોંધાયા, મોતનો આંકડો તો ૩ ગણો

India reports 7,584 new cases, 3,791 recoveries, and 24 deaths in the last 24 hours

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 7,584 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન સંક્રમણને કારણે 24 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ