મહામારી / દેશમાં કોરોના ફરી બેકાબૂ બન્યો, 24 કલાકમાં 58,097 નવા કેસ, મોતના આંકડા પણ ડરાવનારા

 India reports 58,097 fresh COVID cases, and 534 deaths in the last 24 hours

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 58 હજાર 97 નવા કેસ નોંધાયા છે. જ્યારે 534 લોકો મૃત્યુ પામ્યા. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ