ચિંતાજનક / આ રાજ્યમાં ફરીથી વધવા લાગ્યું કોરોનાનું સંક્રમણ, આ વખતે જોવા મળ્યા ખતરનાક વેરિયન્ટના લક્ષણો

India reports 3714 New cases and 7 deaths in the last 24 hours

દેશમાં કોરોના વાયરસના દર્દીઓ ફરી વધવા લાગ્યા છે. વધતા આંકડાથી સરકાર પરેશાન થવા લાગી છે. સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ