વેપાર / ટ્રમ્પે 'સ્પેશ્યલ ટ્રેડ સ્ટેટસ' હટાવ્યું, ભારતે કહ્યું દેશ અમારા માટે પહેલાં

india reply to donald trump on preferential trade status

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વિશેષ પસંદગીવાળા દેશોની યાદીમાંથી બહાર કરી દીધું છે. આ મામલે ભારત સરકાર તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભારતે કહ્યું કે, અમે વેપારના મામલામાં પોતાના રાષ્ટ્રીય હિતને હંમેશા આગળ રાખીશું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ