આરોપ / ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકન આયોગના રિપોર્ટના કારણે બગડી શકે છે US-ભારત વચ્ચેના સંબંધો

india rejects us religious freddom panel report

ભારતે આજે અમેરિકન આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) ના રિપોર્ટને ફગાવી દીધો છે અને કહ્યું છે કે અમેરિકાની સરકારની પેનલનું ખોટુ નિવેદન નવા સ્તર પર પહોંચી ગયુ છે. અમેરિકન આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) દ્વારા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર પોતાનો વાર્ષિક રિપોર્ટ 2020 માં આરોપ લગાવ્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના મામલાઓમાં ગ્રાફ નીચેની તરફ જઇ રહ્યો છે અને ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકો પર હુમલાઓ વધી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ