વિવાદ / પૂર્વી લદ્દાખમાં રહેલી સેનાને લઇને ભારતે ચીનની આ માગને ફગાવી

India rejects Chinese demand

ભારતે ચીનની માગને ફગાવી દીધી છે. જેમાં તેણે કહ્યું છે કે બંને સૈન્યને સમાન અંતરથી પીછેહઠ કરવી જોઈએ. ચીને માંગ કરી છે કે પેંગોંગ શો વિસ્તારમાં ભારતીય સેના ચીની આર્મી જેટલી પીછેહઠ કરે. ભારતે આ માંગને સંપૂર્ણ નકારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ