ચિંતાજનક / કોરોનાના એક દિવસમાં ભારતમાં 96760 કેસ નોંધાયા તો વિશ્વમાં 3 લાખથી વધારે કેસ નોંધાયા, જ્યારે મૃત્યુઆંક ડરાવનારો

India registers 96760 cases in one day of Corona

વિશ્વમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. એક દિવસમાં જે આંકડા નોંધાય છે તે ચિંતામાં સતત વધારો કરી રહ્યા છે. ત્યારે ભારતના એક દિવસમાં નોંધાતા આંકડા પણ ડરાવના છે. વિશ્વમાં એક દિવસમાં 3 લાખ 1 હજાર 521 કેસ નોંધાયા છે. તો ભારતમાં એક દિવસમાં કોરોનાના 96 હજાર 760 કેસ નોંધાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ