ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કુટનીતિ / SCOમાં ભારતે ચીનના મહત્વકાક્ષી ‘વન બેલ્ટ, વન રોડ’ પ્રોજેક્ટને સમર્થન આપવાથી કર્યો ઈનકાર

india refuses to be part of china s one belt one road at sco

શાંઘાઈ સહયોગ સંગઠન(SCO)ની સોમવારે બેઠક થઈ. આ બેઠકમાં ચીનની મહત્વકાક્ષી વન બેલ્ટ, વન રોડ (OBOR) પરિયોજના ભારતે ફરી વિરોધ કર્યો. ભારત અનેક વાર ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારે (CPEC)ને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કરતું રહ્યું છે જે OBOR પરિયોજનાનો ભાગ છે અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરથી પસાર થાય છે. જો કે સંગઠનમાં સામિલ અન્ય દેશોએ પરિયોજનાને સમર્થન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ