ઓહ માય ગોડ! / ભારતમાં કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડ્યો, એક દિવસમાં અધધ 3.17 લાખ નવા કેસ

india records 3.17 lakh new corona cases in a single day 8 months record broken

ભારતમાં કોરોના કેસોએ ફરી ગતિ પકડી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 3.17 લાખની ઉપર જતી રહી છે. આ સાથે દેશમાં છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ