સાચવજો / દેશમાં ફરી એકવાર કોરોનાએ પકડી રફતાર, ધીમી ગતિએ વધતાં કેસોએ વધાર્યું તંત્રનું ટેન્શન, જુઓ આજે ક્યાં પહોંચ્યો આંકડો

India records 3157 new COVID19 cases today

દેશમાં આજે ફરી છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે તો એક્ટિવ કેસનો આંક પણ 19 હજારને પાર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ