તાકાત / ભારતને મળ્યું પ્રથમ આધુનિક વિમાન રાફેલ, જાણો કેમ રાખવામાં આવ્યું RB-001 નામ

India receives first Rafale fighter jet

ફ્રાન્સ દ્વારા પ્રથમ રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. વાયુસેનાના ઉપ પ્રમુખ ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ લગભગ એક કલાક વિમાનમાં ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે ફ્રાન્સે રાફેલ વિમાન ભારતને સોંપ્યું હતું. આ રાફેલ વિમાનનો ટેલ નંબર RB-001  છે, જેમાં ભારતીય વાયુ સેનાના આગામી ચીફ એર માર્શલ રાકેશકુમારસિંહ ભદૌરિયાનું નામ દર્શાવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ