ચોમાસુ / 25 વર્ષ બાદ મેઘરાજાએ વરસાદના તમામ રેકોર્ડ તોડ્યાં, ગુજરાત-બિહાર જળબંબાકાર

India receives excess rain in almost all parts of country

દેશમાં નવરાત્રી આવી ગયા બાદ પણ વરસાદ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. કેટલાય રાજ્યોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે એ સમયે ભારતીય હવામાન ખાતાએ આ વર્ષના વરસાદના આશ્ચર્યજનક આંકડા રજુ કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ