VTV વિશેષ / ટેલેન્ટેડ યુવાનો ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ નિરાશાજનક, રિપોર્ટથી સરકારની નીતિઓ પર ઉઠ્યાં સવાલ

India receives disappointing 59th rank out of 63 countries in Talent Ranking by IMD

IMD વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ રિપોર્ટ દુનિયાના 63 અગત્યના દેશોમાંથી ક્યાં દેશો કોર્પોરેટ પ્રોફેશનલ્સને એટલે કે પોતાના ક્ષેત્રમાં કુશળ અને પારંગત લોકોને પોતાના અર્થતંત્ર તરફ અને જે તે દેશમાં રહેવા અને નોકરી ધંધો કરવા માટે આકર્ષી શકે છે તેનો ક્રમ નક્કી કરે છે. આ ક્રમાંકમાં ભારતનો શરમજનક એવો 59મોં ક્રમ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ