વિકાસ / પહેલી વખત ભારત પહોંચ્યું આ યાદીમાં ટૉપ 50માં, લગાવી મોટી છલાંગ

india ranks 48th in global innovation index gii 2020 economy

ગત કેટલાક વર્ષોમાં ઈનોવેશનના મામલામાં ભારત સારી સ્થિતિમાં પહોંચ્યું છે. આ વર્ષે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 48માં સ્થાને પહોંચી ગયું છે. ભારતની પોઝિશનમાં ચાર સ્થાનોમાં સુધારો થયો છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2020ના જણાવ્યાનુંસાર મઘ્ય અને દક્ષિણ એશિયામાં ભારત પહેલા સ્થાન પર છે. 2015માં ભારત ગ્લોબલ ઈન્ડેક્સમાં 81માં સ્થાને હતુ. 2016માં 66 મા, 2017માં 60, 2018માં 57માં અને 2019માં 52માં સ્થાને હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ