શરમજનક / દુનિયામાં ભારત ભ્રષ્ટાચાર કરવામાં 80માં નંબરે, પાડોશી દેશોની હાલત પણ ખરાબ

India ranked 80th in World Corruption Perception Index

ભ્રષ્ટાચાર ઓછો કરવાને લઇને અનેક દાવાઓ થયા પરંતુ ચિત્ર હજુ પણ જૂનુ જ દેખાઇ રહ્યું છે. આની માહિતી આપણને ગ્લોબલ ભ્રષ્ટાચાર પરસેપ્શન ઇન્ડેક્સ (વૈશ્વિક ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક) 2019માં જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ