Good News / રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે લોન્ચ કરી નવી એપ, હવે ફટાફટ મળશે કન્ફર્મ સીટ

india railways ticket booking irctc launches confirm ticket app for tatkal booking

રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યાં છે. હવે તમારે ટિકિટ માટે પરેશાન થવાની જરૂર નથી. રેલવેએ તત્કાલ ટિકિટ માટે હવે એક નવી એપ લોન્ચ કરી છે. આ એપ આઈઆરસીટીસી વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. આ એપ દ્વારા તમે ઘર બેઠા થોડી મિનિટોમાં તત્કાલ ટિકિટ બુક કરાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ