ઈ-ટિકિટ / મોંઘી થઇ શકે છે રેલ સફર, IRCTC લગાવશે આ સર્વિસ પર ચાર્જ

India Railways e-tickets to get more costly as IRCTC restores service charges

IRCTC હવે ઓનલાઇન રિઝર્વેશનને મોંઘુ કરશે. નોટબંધી પહેલી સ્લીપર ક્લાસ અને એસી ક્લાસની ટિકીટો પર ક્રમશ: 20 અને 40 રૂપિયાની E Ticket ચાર્જ થતો હતો. નવો ચાર્જ શું હશે એનો નિર્ણય IRCTC અને રેલવે બોર્ડની બેઠકમાં થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ