ચક દે ઈન્ડિયા / હોકી એશિયા કપમાં ભારતની મોટી જીત, ઈન્ડોનેશિયાને પરાજય આપીને સુપર ફોરમાં પહોંચ્યું, પાકિસ્તાન ટૂર્નોમેન્ટમાંથી બહાર

India qualify for Super Fours with massive 16-0 win over hosts Indonesia

ભારતીય હોકી ટીમે એશિયા કપ 2022માં ઈન્ડોનેશિયાને 16-0થી હરાવીને સુપર 4 માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ટીમ ઈન્ડીયાએ આ મેચમાં રેકોર્ડ જીત મેળવી છે.

બ્રેકિંગ ન્યૂઝ