WC 2019 / IND vs BAN : રોહિત-બુમરાહના કમાલથી ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમી ફાઈનલમાં એન્ટ્રી

India qualifies for the semi-final with this win

આઇસીસી વર્લ્ડ કપ 2019ની 40મી મેચમાં ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે અજબેસ્ટન મેદાન પર મુકાબલો યોજાયો હતો. આ મેચમાં ભારે રસાકસી બાદ બાંગ્લાદેશનો 28 રને પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ દાવમાં 300 રનનો સ્કોર પાર કરીને બાંગ્લાદેશને 315 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને પૂર્ણ કરવામાં બાંગ્લાદેશ અસફળ રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ