કાર્યવાહી / સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારનો વધુ એક મોટો નિર્ણય, ચીનને પડશે મોટો ફટકો

india puts 7 products in compulsory registration import from china

ચીનથી આવી રહેલ ખરાબ ઇલેક્ટ્રોનિક સામાનની આયાત પર રોક લગાવવા માટે ભારત સરકારે 7 પ્રોડક્ટનું ફરજીયાત રજીસ્ટ્રેશન ઓર્ડરમાં લેવાનો નિર્ણય લીધો છે. આ પ્રકારનો આદેશ લાગુ થયાં બાદ ચીનથી આવતા ખરાબ ગુણવત્તા ધરાવતા ડિજીટલ કેમેરા, વીડિયો કેમેરા વેબકેમ, બ્લુટૂથ સ્પીકર, સ્માર્ટ સ્પીકર, વાયરલેસ હેન્ડસેટના આયાત પર પ્રતિબંધ લાગશે. નોંધનીય છે કે,  BIS - Bureau Standards of India પ્રમાણિત થયાં બાદ જ તેની આયાત શક્ય બનશે. 

બ્રેકિંગ ન્યૂઝ