બદલાવ / દેશના આ ગ્રાઉન્ડમાં પહેલી વખત રમાઇ શકે છે ડે-નાઇટ, BCCI એ મૂક્યો પ્રસ્તાવ

India Propose Day Night Test At Kolkata Await Bangladesh Response

ઐતિહાસિક ઇનડ ગાર્ડન ગ્રાઉન્ડ પર 2 વર્લ્ડ કપ ફાઇનલ (1987 અને વર્લ્ડ T-20 2016) રમાઇ છે. આ સિવાય ઘણી યાદગાર ટેસ્ટ પર રમાઇ છે. કોલકાતાનુ આ ગ્રાઉન્ડ 2 વખત IPL ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનું ઘેરલૂ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ પર જલ્દીથી એક વધુ ઐતિહાસિક ઘટના બની શકે છે. અહીંયા ટીમ ઇન્ડિયા પોતાની પહેલી ડે-નાઇટ ટેસ્ટ રમી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ