બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / હેપ્પી બર્થ ડે PM મોદી, પહેરવેશ એવો કે બન્યા સ્ટાઈલ આઈકન, ટોપ 10 તસવીરો ખૂબ જ ખાસ

photo-story

10 ફોટો ગેલેરી

PM Modi Birthday / હેપ્પી બર્થ ડે PM મોદી, પહેરવેશ એવો કે બન્યા સ્ટાઈલ આઈકન, ટોપ 10 તસવીરો ખૂબ જ ખાસ

Last Updated: 07:10 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PM Modi Birthday Latest News: PM મોદીનો જન્મ 1950માં ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરાબેનને ત્યાં થયો હતો, જુઓ PM મોદીની ટોપ 10 તસવીરો

1/10

photoStories-logo

1. PM Modi આજે 73 વર્ષના થયા

PM Modi Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 17 સપ્ટેમ્બરે 73 વર્ષના થયા છે. PM મોદીનો જન્મ 1950માં ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરાબેનને ત્યાં થયો હતો. PM મોદીનું પ્રાથમિક શિક્ષણ વડનગરની ભાગવતાચાર્ય નારાયણાચાર્ય શાળામાં થયું હતું. વડાપ્રધાન મોદીએ 1985માં ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. લાલકૃષ્ણ અડવાણીને PM મોદી માને છે રાજકીય ગુરુ

લાલકૃષ્ણ અડવાણીને PM મોદીના રાજકીય ગુરુ માનવામાં આવે છે. PM મોદી 2019 પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. PM મોદીના ભાષણ અને નિર્ણય લેવાની ક્ષમતા સિવાય તેમનો પોશાક પણ ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. સ્વતંત્રતા દિવસમાં PM મોદી

લાલ કિલ્લા ખાતેના યાદગાર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમની કેટલીક ઝલક

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. કાશીમાં ગંગા આરતીમાં PM મોદી

18 June 2024ના રોજ કાશીમાં ગંગા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવતા PM મોદી

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. આર્મી પ્રિન્ટેડ ટી-શર્ટમાં PM મોદી

PM મોદીનો આ લુક ઘણો જ પ્રભાવશાળી છે. જેમાં તેમણે માથા પર કાળી ટોપી, આંખમાં સનગ્લાસ અને આર્મી પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરેલ છે. તેની હાફ જેકેટ પણ પહેર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. કેસરી રંગની ધોતી અને ગળામાં રૂદ્રાક્ષની માળામાં PM મોદી

જ્યારે આ ફોટામાં વડાપ્રધાન મોદીએ કેસરી રંગની ધોતી અને ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી છે અને કપાળ પર સફેદ ચંદન લગાવ્યું છે. તેમની આ સ્ટાઈલ લોકોને પણ પસંદ આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. કેસરી પાઘડી સાથે બ્લેક હાફ જેકેટમાં PM મોદી

આ સાથે અન્ય એક તસવીરમાં કુર્તા પાયજામા અને કપાળ પર કેસરી પાઘડી સાથે બ્લેક હાફ જેકેટનો લુકમાં પણ જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. કાશીમાં PM મોદી

આ કાશી શહેરનો PM મોદીનો ફોટો છે જેમાં તેમણે સફેદ કુર્તા પાયજામા સાથે હાફ વ્હાઇટ અને બ્લેક ચેક જેકેટ પહેર્યું છે. આ સાથે તેમણે તેમના ગળામાં સફેદ રૂમાલ રાખ્યો છે અને તેમના કપાળ પર લાલ ચંદન લગાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. શ્રીસંત તુકારામ મહારાજ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે PM મોદી

પુણેના 14 જૂનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રકાશનનું વિમોચન કર્યું હતું ત્યારની તસવીર

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામમાં PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પહેલા શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારની તસવીર

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Birthday Happy Birthday PM Modi PM Modi Birthday 2024

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ