IND vs SA / માહીના રાંચીમાં રમાવવામાં આવનારી અંતિમ ટેસ્ટમાં ચાઇનામેન કુલદીપને તક મળે તેવી શક્યતા

India Prediction playing XI for 3rd Test at Ranchi Kuldeep Yadav may get chance for Umesh Yadav

ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆતની બંને મેચ માટે નજરઅંદાજ કરવામાં આવેલા ચાઇનામેન બોલર કુલદીપ યાદવને આવતી કાલથી રાંચીમાં રમાવવામાં આવનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં તક મળી શકે છે. ક્રિકેટના દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યા બાદ પણ કુલદીપને પ્લેઇંગ ઈલેવનમાં તક મળી રહી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ