Alert! / સાચવજો, ખાતું ખાલી થઈ જશે, ખબર પણ નહીં પડે! પોસ્ટ વિભાગે કેમ આપી આવી ચેતવણી

india post warns public against fraudulent urls and websites claiming to provide govt

ઈન્ટરનેટનું ચલણ જેમ-જેમ વધતુ ગયુ તેની મદદથી ફ્રોડ કરનારા પણ વધતા ગયા. આજના જમાનામાં દરેક વ્યક્તિ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટેલીગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર છે.

બ્રેકિંગ ન્યૂઝ