બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india post recruitment for postman mailguard gds know more

નોકરી / ઈન્ડિયન પોસ્ટમાં 1500થી વધારે જગ્યાઓ પર બમ્પર ભરતી! જાણો પગાર, પરીક્ષા અને અરજી કરવાની ડિટેલ્સ

Arohi

Last Updated: 04:42 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન પોસ્ટે 1500થી વધારે જગ્યાઓ પર બમ્પર વેકેન્સી બહાર પડી છે. અલગ અલગ પોસ્ટ પર આ જગ્યાઓ ભરવામાં આવશે.

  • ઈન્ડિયન પોસ્ટમાં 1500થી વધુ જગ્યા પર વેકેન્સી 
  • અલગ અલગ પોસ્ટ પર બહાર પડી ભરતી `
  • જાણો અન્ય ડિટેલ્સ

ઈન્ડિયા પોસ્ટે પોસ્ટમેન, મેલ ગાર્ડ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફના પદ પર LDCE, પ્રતિયોગી પરીક્ષાના માધ્યમથી વર્ષ 2022 માટે ઉપલબ્ધ પદોના સંબંઘમાં એક નોટિફિકેશન જાહેર કર્યું છે. યોગ્ય મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અધિકારી અને ગ્રામીણ પોસ્ટ સેવક પદ આ પ્રમોશન માટે અરજી કરવા પાત્ર છે. 

ચેન્નાઈ સિટી રિજન, સેન્ટ્રલ રિજન, સદર્ન રિજન, વેસ્ટર્ન રિજન અને MM રિજનમાં 1500થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. GDS/અનૌપચારિક લેબર સિનિયોરિટી ક્વોટામાંથી ખાલી પડેલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્વોટામાં ઉમેરવામાં આવશે, તેથી 35% CE ક્વોટા ઓપનિંગ્સ ફેરફારને પાત્ર છે.

Vacancies for LDCE/CE from MTS/GDS to Postman
આ ભરતી પ્રક્રિયા દ્વારા ચેન્નાઈ ક્ષેત્રમાં 609 જગ્યાઓ ભરવાની છે. ચેન્નાઈ સેન્ટ્રલ રિજનમાં 202 જગ્યાઓ ભરવાની છે. સાઉદર્ન રીજનમાં 258 જગ્યાઓ ભરવાની છે. આ ઉપરાંત વેસ્ટર્ન રીઝનમાં 259 જગ્યાઓ ભરવાની છે.

Revised Provisional Vacancies for LDCE/CE from MTS/GDS to Mail Guard
RMS MA વિભાગમાં 7 જગ્યાઓ ભરવાની છે. RMS T ડિવિઝનમાં 4 જગ્યાઓ ભરવાની છે. RMS CB ડિવિઝનમાં 9 જગ્યાઓ ભરવાની છે. RMS M વિભાગમાં 10 જગ્યાઓ ભરવાની છે. ચેન્નાઈ શોર્ટિંગ ડિવિઝનમાં 8 જગ્યાઓ ભરવાની છે. એર મોલ શોર્ટિંગ ડિવિઝન માટે કોઈ ભરતી નથી.

GDSs through Competitive Exam for the Cadre of MTS
ચેન્નાઈ પ્રદેશમાં 49 પદો માટે ભરતી થવાની છે. મધ્ય પ્રદેશમાં 24 જગ્યાઓ પર ભરતી થવાની છે. દક્ષિણ પ્રદેશમાં 20 જગ્યાઓ ભરવાની છે. વેસ્ટર્ન રીઝનમાં 20 પદો ભરાવવાના છે. આ સિવાય MM રિજનમાં 65 જગ્યાઓ પર ભરતી થવાની છે.

સંકળાયેલા મુદ્દાઓ

India Post recruitment mailguard ઈન્ડિયન પોસ્ટ નોકરી ભારતીય પોસ્ટ વિભાગ indian post
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ