ખુશ ખબર / 8 પાસ યુવાનો માટે ખુલ્યો સરકારી નોકરીનો ખજાનો, મળશે 7મા પગારપંચ પ્રમાણે પગાર, ફટાફટ ચેક કરો

india post recruitment 2022 8th pass can apply 7th pay commission

પોસ્ટ વિભાગ સીધી ભરતી દ્વારા કુશળ કારીગરોની ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી. 8 પાસ લોકો કરી શકે છે આવેદન, જાણો સંપૂર્ણ માહિતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ