સુવિધા / પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં 20 રૂપિયામાં ખુલશે અકાઉન્ટ, વ્યાજ સાથે બીજી પણ મફત સેવાઓ

india post offer open saving account with 20 rupees in post office

ભારતીય પોસ્ટ ઑફિસ માત્ર 20 રૂપિયામાં બચત ખાતું ખોલવાની સુવિધા આપી રહી છે. પોસ્ટ ઑફિસનું બચત ખાતું બિલકુલ બેંકની જેમ જ છે. એમાં ખાતાધારકને એટીએમ અને ચેકની સુવિધા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ