પહેલ / ICMR હવે ખાસ સુવિધા સાથે કરશે કોરોના ટેસ્ટિંગ કિટ્સની ડિલિવરી, આ વિભાગના કર્મચારીઓ કરશે સરકારની મદદ

india post and icmr tie up for timely delivery of covid 19 testing kits at testing labs

દેશભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ટેસ્ટિંગ કીટની માગ પણ વધી રહી છે. ઈન્ડિયા પોસ્ટ ICMRની મદદે આવ્યું છે. તેઓએ કોલકત્તા, ભુવનેશ્વર, રાંચી, પટના, જોધપુર, અજમેર, ઝાલાવાડ, ઉદયપુર, કોટા, ડુંગરપુર, ચુરુ, ગુવાહાટી અને ઈમ્ફાલ સુધી આ કિટ્સ પહોંચાડી છે. આ સાથે જ ટેસ્ટિંગ કિટ્સ ખરાબ ન થાય તે માટે તેને ડ્રાઈ આઈસમાં પેકિંગ કરવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ