રિપોર્ટ / 'મોદી રાજ'માં પાકિસ્તાનનું ભારતને ઉશ્કેરવું પડી શકે છે ભારે, મળશે જડબાતોડ જવાબ, USનો ચોંકાવનારો રિપોર્ટ

India Pakistan Relations Provoking India in Modis regime will be difficult for PAK will get appropriate reply US report

એક અમેરિકી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી રાજમાં ભારત પાકિસ્તાનની ઉશકેરણી પર લશ્કરી બળ સાથે પાકિસ્તાનને જવાબ આપી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની પહેલા કરતા હવે વધારે સંભાવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ