પર્દાફાશ / સૌથી મોટી કાર્યવાહી: આ સ્થળેથી 300 કરોડનું હેરોઈન ઝડપાતા ખળભળાટ, અધિકારીઓ દોડતા થઈ ગયા

india pakistan international border bsf caught heroin worth 300 crores

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નશીલા પદાર્થો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતી વખતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ 56 કિલો હેરોઇન મળી આવતા હડકંપ મચ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ