વેક્સીનેશન અભિયાન / અમેરિકા અને ચીનને માત આપીને ભારત પહોંચ્યું ટોપમાં, દેશમાં 92 દિવસમા 12 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન

india overtakes us and china in case of vaccination more than 12 crore 26 lakh people got vaccinated

દેશમાં કોરોના મહામારીને હટાવવા માટે વેક્સીનેશનની પ્રક્રિયાને વધારે વેગ આપવામાં આવ્યો છે. 12 કરોડ 26 લાખથી વધુ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપીને ભારત અમેરિકા અને ચીનથી પણ આગળ છે.

બ્રેકિંગ ન્યૂઝ