બિઝનેસ / વિશ્વનાં સૌથી મોટા વેપાર કરાર પર આજે થયા હસ્તાક્ષર, ભારતે બનાવી દૂરી

India Opted Out World Biggest Trade Deal At Asean Summit

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે, કોરોનાના કારણે અર્થતંત્રને પણ જોરદાર ફટકો પડ્યો છે ચીન સહીત 15 દેશોએ રવિવારે વિશ્વના સૌથી મોટા વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ