લાલ 'નિ'શાન

નવી દિલ્હી / આ વૈશ્વિક બેઠકમાં ઈમરાન ખાન ભારતના મહેમાન બનશે, મોદી સરકાર જ આપશે આમંત્રણ

india opens up to bilateral space with pakistan and imran khan as new delhi to send invitation for sco summit

ભારતમાં આ વર્ષના અંતમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સભ્ય દેશના શાસન પ્રમુખની વાર્ષિક બેઠક યોજાવવાની છે. ભારત અને પાકિસ્તાન 2017માં SCOના સભ્ય બન્યા હતા. ભારતની તરફથી આ પ્રમુખોની સરકારી બેઠકમાં સામાન્ય રીતે વિદેશ કે રક્ષામંત્રીને મોકલવામાં આવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ