બોક્સિંગ / ઇન્ડિયા ઓપન બોક્સિંગના અંતિમ દિવસે મરિકોમ-સરિતાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'

India open boxing mary kom sarita devi lead hosts gold rush

છ વારની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ અને અનુભવી એલ સરિતા દેવીએ બીજી ઇન્ડિયા ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટના અંતિમ દિવસે ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયાડમાં ગોલ્ડ મેડલ વિજેતા અમિત પંઘાલે 'જાઇન્ટ કિલર' સચિન સિવાચથી મળેલી ટક્કરનો સામનો કર્યા બાદ 4-1 ની જીત સાથે 52 કિલો કેટેગરીમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ