રિપોર્ટ / પ્રતિબંધ છતાં પોર્ન જોવા ભારતીયોએ શોધી કાઢી અનોખી રીત, અમેરિકાને પાછળ છોડ્યું

india number one in porn consumption on smartphones in 2019 and us was second

હાલમાં જ એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ભારતમાં 2019માં 89 ટકા લોકોએ મોબાઈલની મદદથી પોર્ન જોયું હતું. આ આંકડા 2017 કરતાં 3 ટકા વધારે છે. 2017માં ભારતમાં મોબાઈલ ડિવાઈસની મદદથી પોર્ન જોનારાની સંખ્યા 86 ટકા હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ