ક્રિકેટ / ઈંગ્લેન્ડ સામે મોટેરામાં ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી, 2012માં 9 વિકેટે કચડી નાંખ્યા હતા અંગ્રેજોને

India never lost against england in motera

આવતી કાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી મોટેરામાં ડે-નાઇટ ટેસ્ટનો પ્રારંભઃ છેલ્લે ૨૦૧૨માં પણ એલિસ્ટર કૂકની ટીમને નવ વિકેટે કચડી નાખી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ