કાળું નાણું / નેપાળ બન્યું નકલી ચલણી નોટોના કાળા કારોબારનું ‘સૉફ્ટ ટાર્ગેટ’, બોર્ડર પર એલર્ટ

India-Nepal border alert for Fake currency notes

સુરક્ષા એજન્સીઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રૂપિયા 100ની નવી ભારતીય નકલી ચલણી નોટો મળી આવતા સાફ થયું છે કે, ભારત વિરોધી તત્વો નેપાળને ‘ટ્રાન્ઝિટ પોઈન્ટ’ બનાવીને નકલી નોટો બજારમાં ઠાલવવાનો ‘માસ્ટર પ્લાન’ અમલમાં મૂકી ચૂક્યા છે.આ પ્લાનને રોકવા માટે હાલ ભારત-નેપાળ બોર્ડર પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને નેપાળથી ભારત આવતી દરેક વ્યક્તિ પર બાજનજર રાખવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ