નિવેદન / નવા સેના પ્રમુખનો ચાર્જ સ્વીકાર્યા બાદ ચીન બોર્ડરને લઇને મનોજ નરવણેએ જણાવ્યો પોતાનો પ્લાન

India Needs To Pay More Attention To China Border Says Army Chief Naravane

ભારતીય સૈન્ય લાંબા સમયથી પશ્ચિમ સરહદ એટલે કે પાકિસ્તાનની સરહદ પર નજર રાખી રહી છે, પરંતુ હવે ચીનની સરહદ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નવા આર્મી ચીફ બનનાર લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે બુધવારે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારતે ચીન સાથેની તેની સરહદ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. સેના પ્રમુખે કહ્યું કે ભારતીય સેના કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છે.

બ્રેકિંગ ન્યૂઝ