Women's Hockey World Cup / ભારતે ઈંગ્લેન્ડ સામે બદલો લેવાની તક ગુમાવી, મહિલા હોકી વર્લ્ડકપની પહેલી મેચ ડ્રો

India miss out on revenge against England, Draw the first match of the Women's Hockey World Cup

ભારતનો બીજો મેચ પાંચ જુલાઈના રોજ છે. એ જ દિવસે ઇંગ્લેન્ડની ટીમ ન્યુઝીલેન્ડ સામે મુકાબલો કરશે. પુલ બીમાં ન્યુઝીલેન્ડ પહેલા સ્થાને છે, ચીન બીજા, ઇંગ્લેન્ડ ત્રીજા અને ભારત ચોથા સ્થાને છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ